GSTV

શુક્રવારે સવારના કારોબારમાં રૂપિયો તેની સૌથી નીચી સપાટી ખુલ્યો

Last Updated on July 2, 2019 by Mayur Vora

શુક્રવારે સવારના કારોબારમાં ભારતીય કરન્સી રૂપિયો પહેલી વખત 71ના સ્તરે જોવા મળ્યો છે. સવારે કારોબારમાં રૂપિયો તેની સૌથી નીચી સપાટી 70.95ના સ્તરે ખુલ્યો હતો. તેના પહેલા ગુરુવારે રૂપિયો 70.94ના સ્તરે બંધ થયો હતો. ગુરુવારે રૂપિયો તેના 70.74ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડોલરની માંગમાં વધારો અને ખનીજતેલની કિંમતોમાં વધારાને કારણે રૂપિયો દબાણમાં હોવાનું માનવામાં આવે છે.

 

Related posts

મોટા સમાચાર: 1 ઓક્ટોબરથી આ બેન્કની ચેકબુક થઈ જશે બેકાર, ફટાફટ કરીલો આ કામ

pratik shah

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!