GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

શિક્ષકો અને પોલીસ બાદ ફાર્માસિસ્ટ ગુજરાત સરકાર સામે મેદાને પડ્યાં, ગ્રેડ પેને લઇને સોશિયલ મીડિયા પર શરૂ કર્યું આંદોલન

ગ્રેડ

ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ થયા છે. શિક્ષકો. પોલીસ. નર્સિંગ બાદ હવે ફાર્માસિસ્ટ પણ ગ્રેડ પેને લઇને સરકાર સામે મેદાને પડ્યા છે. ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશને ગ્રેડ પેને લઇને સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે. જેમાં ફાર્માસિસ્ટને મળતો 2 હજાર 800નો ગ્રેડ પે વધારીને 4 હજાર 600 કરવાની માંગણી કરવામાં આવી છે. ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશને ગ્રેડ પે વધારવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરી છે. જો સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં રસ્તા પર ઉતરવાની ચીમકી ફાર્માસિસ્ટે આપી છે.

  • સરકાર સામે વધુ એક પડકાર. 
  • નર્સિંગ,શિક્ષકો , પોલીસ બાદ હવે ફાર્માસિસ્ટ પણ મેદાને. 
  • ફાર્માસિસ્ટ ગ્રેડ પે ને લઈ મેદાને.
  • ફાર્માસિસ્ટ ને મળતો 2800 ગ્રેડ પે  વધારી ને 4600 કરવાની માંગ.
  • ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિયેશન એ શરૂ કર્યો વિરોધ.
  • ફાર્માસિસ્ટ એ 4600 ગ્રેડ પે ની માંગ સાથે શરૂ કર્યું ટ્વીટર આંદોલન.
  • જો સરકાર ન્યાય નહી આપે તો આવનારા સમયે રસ્તા ઉપર ઉતરશે ફાર્માસિસ્ટ.
  • ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિયેશન એ ગ્રેડ પે વધારવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત ને પણ કરી રજુઆત.

Read Also

Related posts

LAC મુદ્દે ભારત-ચીન વચ્ચે તણાવમાં થયો વધારો, ચીનની વાત ઉપર ભારતે રોકડું પરખાવ્યું

Mansi Patel

શિંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, મધુબન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા 18 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

UP: સરપંચની હત્યાથી આઝમગઢ ભડકે બળ્યું, ભીડે પોલીસ ચોકી સહિત અનેક વાહનોને કર્યા આગના હવાલે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!