GSTV
Porbandar Trending ગુજરાત

આંધાધુધ ફાયરિંગ / મકર સંક્રાતિની રાત્રે ડબલ મર્ડરની ઘટના : ભાજપના સુધરાઈ સભ્ય અને તેના પુત્ર સહિત 11 લોકો સામે ફરિયાદ

પુત્રવધુ

પોરબંદરમાં મકર સંક્રાતિની રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જૂથ વચ્ચે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર મામલે પોલીસે ભાજપના સુધરાઈ સભ્ય અને તેના પુત્ર સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધી છે. ચૂંટણીના મનદુઃખને લઈ ને બનાવ બન્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે અત્યાર સુધી માં 3 શખ્સોની અટકાયત કરી છે. અને અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.

ફરિયાદમાં નોંધાયેલા નામ

હાજા લખમણ આેડેદરા
અરભમ લખમણ આેડેદરા
નભેભાઈ આેડેદરા
નીલેશ ભીમા આેડેદરા
ભીમા આેડેદરા
રામભાઈ દેણવાળો
સંજય રબારી
પોલા સબારી
રામા રબારી
હિતેશ રામા

ઘટના

શું છે સમગ્ર મામલો

મહત્વનું છે કે વિરભનુંની ખામભી નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મામલો બિચક્યો હતો. એક કારમાંથી કેટલાક શખ્સોએ બીજી કારમાં બેઠેલા બે સગા ભાઈઓ અને બે મિત્રો પર આંધાધુધ ફાયરિંગ કર્યા. 6 રાઉન્ડ ફાયરિંગમાં રાજ પરબત કેશવાલા અને કલ્પેશ ભૂતિયા નામના વ્યક્તિઓના મોત થયા. જ્યારે વનરાજ કેશવાલા અને પ્રકાશ જુગીને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે લોકોને પોલીસે હથિયાર સાથે રાઉન્ડ અપ કર્યા છે. જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!

GSTV Web Desk

ભારતનો ડંકો / સ્વદેશી UPIની બ્રિટનમાં થશે એન્ટ્રી, જાણો કેવી રીતે કરી શકશો વ્યવહાર

Zainul Ansari

Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર

GSTV Web Desk
GSTV