GSTV

ઓમાન તરફ વધી રહેલાં ક્યાર વાવાઝોડાની અસર દેખાઈ ગુજરાતનાં કાંઠા વિસ્તારોમાં

આમ તો ક્યાર વાવાઝોડુ હવે ધીરેધીરે ઓમાન તરફ આગળ ધપી રહ્યુ છે. આમ છતા તેની અસર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વર્તાઇ રહી છે.

ઉનાના રાજપરા બંદરે પ્રોટેકશન વોલ ધરાશાયી થતા દરિયાનું પાણી કાંઠા વિસ્તારોના ઘરોમાં ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

સમુદ્રના પ્રચંડ મોજાના કારણે 2 મકાનો પણ ધરાશાયી થઇ ગયા છે તો ભારે મોજાના કારણે બીજા પણ કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યુ છે.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

અમદાવાદ મહાનગરપાલિકાએ આજે શહેરના અનેક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દુર કર્યું

Nilesh Jethva

અમદાવાદ જિલ્લામાં ઈયર ટેગથી પશુઓના ઓળખકાર્ડ આપવાની કામગીરી શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!