GSTV

ગુજરાતના IAS-IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગાવી રોક, કારણ છે આવું કંઈક

Last Updated on October 12, 2018 by

ગુજરાતમાં ફરજ બજાવતા IAS-IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક લગાવાઈ છે. રાજ્યમાં ફરજ બજાવી રહેલા કોઇપણ અધિકારી ટ્રેનિંગ મેળવવા માટે પણ વિદેશમાં જઇ શકશે નહીં. આગામી સમયમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારી શરૂ થવાની હોવાને કારણે અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક લગાવાઈ છે. મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી તમામ અધિકારીઓને આદેશ અપાયા છે. જો આ અધિકારીઓએ વિદેશ જવું હશે તો ફરજીયાત મંજૂરી લેવી પડશે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!