GSTV
Dahod Trending ગુજરાત

એવુ તે શું થયું કે પતિએ પત્નીને છરી ના ઘા મારી ઉતારી મોતને ઘાટ

દાહોદમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી છે. આ હત્યા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.પોલીસે આરોપી પતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે દાહોદના યસ માર્કેટ નજીક નૂરાની એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા અક્રમ અને રીનાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા.

55 વર્ષીય અક્રમ 25 વર્ષીય રીના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝગડાથી ત્રાસી રીના મધ્યપ્રદેશના મદસોર ગામે પિયરમાં રહેવા ગઈ હતી. દાહોદમાં અક્રરમના પિતાનું અવસાન બાદ ચાલીસીની વિધિ માટે રિના અને તેના પરિજનોને દાહોદ બોલાવ્યા હતા.ચાલીસીની વિધિ બાદ અક્રમે તેની પત્નીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda
GSTV