GSTV

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતની આ તારીખથી ગરમ પવન ફૂંકાશે

હવામાન વિભાગ

Last Updated on March 6, 2019 by Mayur Vora

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત થતા તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જ્યારે 8, 9 માર્ચમાં નોર્થ અને ઇસ્ટમાંથી ગરમ પવન ફુંકાશે. ગુજરાત, પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યનો હીટ ઝોનમાં સમાવેશ થાય છે. ત્યારે જે રાજ્યનું હીટઝોનમાં સમાવેશ થાય છે તેવા રાજ્યમાં આ વખતે તાપમાન દર વર્ષ કરતા ઓછું રહેવાની શક્યતા છે.

Related posts

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Pravin Makwana

સાવધાન / કોરોનાના કહેર વચ્ચે આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ સહિતના કેસો વધ્યાં

Dhruv Brahmbhatt

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!