GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરમાં ફેક ન્યૂઝ ફેલાવનારા ઉપર ગૃહ મંત્રાલય કરશે આ કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાં ફેક ન્યૂઝ ફેલાવનારા ઉપર ગૃહ મંત્રાલય કરશે આ કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાં ફેક ન્યૂઝ ફેલાવનારા 100થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ગૃહ મંત્રાલય કાર્યવાહી કરી શકે છે. સૂત્રો મુજબ આવા 100થી વધુ યુઆરએલ પર ગૃહ મંત્રાલય કાર્યવાહી કરશે અને તેને બંધ કરી દેશે. મંગળવારે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગૃહ મંત્રાલય, આઇબી, મિલિટ્રી ઇન્ટેલિજન્સ અને સૂચના પ્રસારણ મંત્રાલયના અધિકારીઓની એક હાઇ લેવલ બેઠક મળી હતી. આ બેઠકમાં તે વિવાદાસ્પદ યુઆરએલની લિસ્ટ રજૂ કરવામાં આવી જેના દ્વારા નકલી અને ખોટી સૂચના ફેલાવવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

સૌરવ ગાંગુલીના આવવાથી સિસેક્શન મીટિંગમાં રવિ શાસ્ત્રીની ‘નો એન્ટ્રી’, શા માટે?

Dharika Jansari

મહાપર્વ દિવાળી પહેલાં યાદ કરી લો આ 6 ઉપાય, શુભ રહેશે તમારી દિવાળી

Bansari

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!