GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગુલબર્ગ હત્યાકાંડ મામલે હાઈકોર્ટે વહિવટી વિભાગ સામે કરી લાલ આંખ

ગુલબર્ગ હત્યાકાંડ મામલે હાઈકોર્ટે વહિવટી વિભાગ સામે લાલ આંખ કરી છે. અપીલ માટેના પેપર ચાર સપ્તાહમાં તૈયાર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. 2016માં વિશેષ કોર્ટે આપેલા ચુકાદા સામે આરોપીઓએ કરેલી અપીલને ટોપ પ્રાયોરિટી અપવા જસ્ટીસ જે.બી.પારડીવાળા અને જસ્ટિસ એ.પી.રાવની ખંડપીઠે હુકમ કર્યો છે. કોર્ટના હુકમનું તાત્કાલીક અમલ કરીને પેપર તૈયાર કરવામાં પણ જણાવવામાં આવ્યું છે.

હાઈકોર્ટે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આરોપીઓ જેલમાં બંધ છે અને અપીલ હજી સુધીમાં આપવામાં નથી આવી તેમને પ્રાયોરિટી આપવામાં આવે. મહત્વનું છે કે આ કેસમાં કેટલાક દોષિતોને આજીવન કેદની સજા અને કેટલાક દોષિતોને 10 વર્ષની સજા થઈ હતી. પીડિત પક્ષે નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા થાય તે માટેની અરજી કરીને માગ કરી હતી. હવે આ મામલે વધુ સુનવણી એક મહિના બાદ થશે.

Read Also

Related posts

કોરોનાએ 5 રાજ્યોમાં ફરીથી લોકડાઉન શરૂ કરવાની ફરજ પાડી, જાણો કયા રાજ્યમાં કેવી છે સ્થિતી

Dilip Patel

દુકાનો લારી-ગલ્લા અને શાક માર્કેટ શનિ-રવિ બે દિવસ સદંતર બંધ, આ કારણે લેવાયો નિર્ણય

Arohi

પરીક્ષા લીધા વગર જ બધા પાસ, ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરિણામ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!