દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા શશિ થરૂરને તેમની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં નિર્દોષ જાહેર કરવા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. લગભગ 15 મહિનાના વિલંબ બાદ દાખલ કરવામાં આવેલી આ અરજી પર કોર્ટે કોંગ્રેસ નેતા શશિ થરૂરને નોટિસ પાઠવી છે.

પટિયાલા હાઉસ કોર્ટે 18 ઓગસ્ટ, 2021ના રોજ આપેલા ચુકાદામાં શશિ થરૂરને મૃત્યુ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ ફરી એકવાર તેની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. પટિયાલા હાઉસ કોર્ટે 18 ઓગસ્ટ, 2021ના રોજ આપેલા ચુકાદામાં શશિ થરૂરને સુનંદા મૃત્યુ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ