GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

પાકવીમાને લઈ સરકારની કામગીરી સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

પાક વિમાને લઈને ખેડૂતો દ્વારા થયેલી અરજી પર હાઈકોર્ટે સરકારને એકશન ટેકન રિપોર્ટ સબમીટ કરવા કહ્યુ છે. આજે હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી સમયે સરકારે જવાબ રજુ કરતા કહ્યુ હતુ કે, સરકારી સબસિડી અને ખેડૂતોનું પ્રીમિયમ અપાય છે. છતાં  વીમા કંપનીઓ વીમો ચૂકવતી નથી. ત્યારે પાક વિમાને લઈને શા માટે હજુ સુધી ખેડૂતોને વળતર ચુકવ્યુ નથી તેવો સવાલ કર્યો છે. સરકારની કામગીરી સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને સરકારને વેધક સવાલ પણ કર્યા છે.

Read Also

Related posts

કોરોના વોરિયર્સના માથે નહીં રહે છત!, કાગડાપીઠ પોલીસ લાઈન 7 દિવસમાં ખાલી કરવાનો તગલખી નિર્ણય

pratik shah

મોટા સમાચાર: વડોદરામાં કોરોનાના લક્ષણો ધરાવતા 2,519 લોકો મળ્યા, 195ને હોસ્પિટલમાં અને બાકીનાની ઘરે થશે સારવાર

Mansi Patel

ફેમિલી કોર્ટના વકીલોની હાલત બની કફોડી, કેમ્પસમાં પ્રવેશ ન મળતા ફૂટપાથ પર આવી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!