GSTV
Home » News » અજબ ગજબ : વધતી ઉંમરની સાથે ઓછું થઈ રહ્યું છે આ મહિલાનું કદ, જાણો…

અજબ ગજબ : વધતી ઉંમરની સાથે ઓછું થઈ રહ્યું છે આ મહિલાનું કદ, જાણો…

આપણે બધા જાણીએ છીએ કે વધતી ઉંમર પ્રમાણે દરેક વ્યક્તિની લંબાઈ પણ મર્યાદિત માત્રામાં વધે છે. પરંતુ આજે અમે તમને એક એવી સ્ત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેની ઉંચાઈ ઉંમર સાથે ઓછી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા એક ઘટનાનો ભોગ બની હતી, જેના કારણે તેમના શરીરની ઉંચાઈ ઓછી થઈ રહી છે અને માત્ર બે 2 ફૂટ રહી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે કાનપુરનાં ધરઉ ગામની નિવાસી શાંતિ દેવીનું શરીર છેલ્લા 25 વર્ષથી ઘટી રહ્યું છે. તમને તે જાણીને આશ્ચર્ય થશે કે 25 વર્ષ પગેલા શાંતિ દેવીનાં શરીરની લંબાઈ સવા પાંચ ફૂટ હતી. હવે માત્ર 2 ફૂટ રહી ગઈ છે.

તેમની સાથે એક ઘટના સર્જાઈ હતી. 25 વર્ષ પહોલા શાંતિ દેવીનાં ઘરની બહાર છપ્પર રાખવામાં આવ્યું હતું અને ઘરનાં લોકો સાથે તેઓ પણ કાર્ય કરી રહ્યા હતા ત્યારે છપ્પરની ધાણી સરકી ગઈ અને આખું છપ્પર શાંતિ દેવી પર આવીને પડ્યું હતું.

READ ALSO

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!