GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

નિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય

નિત્યાનંદ આશ્રમની સાધિકા પ્રાણપ્રિયા, પ્રિયાતત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 11 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આજે આરોપીઓના વકીલની રજુઆત કે અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. આરોપ ખોટા છે માટે બંનેના જામીન અરજી મજુર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે હેબિયર્સ કોપર્સની અરજી હાલ હાઇકોર્ટમાં પેન્ડિગ છે અને હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસને નથી. જેને લઈને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી 11 ડિસેમ્બર પર મોકૂફ રાખી છે.

READ ALSO

Related posts

ટકલા માણસે પત્ની સાથે આવી રીતે ખેચાવ્યો ફોટો, જે જોઈને તમારી હસી રોકાશે નહીં

Mansi Patel

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel

સુશાંતની બિલ્ડિંગના કેમેરા કામ કરી રહ્યા હતા, ટૂંક સમયમાં માહિતી જાહેર થશે?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!