GSTV

સાબરકાંઠા: વડાલી તાલુકાના નાદરી ગામે રહસ્યમય સંજોગોમાં અજાણ્યા યુવકની લટકતી લાશ મળી આવી

Last Updated on May 26, 2021 by Pravin Makwana

વડાલી તાલુકાના નાદરી ગામે રહસ્યમય સંજોગોમાં અજાણ્યા યુવકની લટકતી લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાશ કોહવાઈયેલી હાલતમાં મળી છે. સમગ્ર ઘટનાની જાણ વડાલી પોલીસને થતા યુવકના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે, હત્યા કે આત્મહત્યાનું કારણ હજૂ અકબંધ છે. યુવકની લાશ મળી આવતાની જાણ નાદર ગામમાં થતા ખળભળાટ મચી ગયો હતો.

READ ALSO

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!