GSTV

નિત્યાનંદ આશ્રમ મામલે થયેલી હેબિયર્સ કોપર્સની સુનાવણી આવતીકાલે થશે

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે યુવતીના પરિવારે કરેલી હેબિયર્સ કોપર્સની અરજી પણ હાઇકોર્ટમાં આવતીકાલે બુધવારે સૂનાવણી હાથ ધરાશે. પરિવારના વકીલ નિત્યાનંદ આશ્રમ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે બાળકીઓને કોર્ટ સમક્ષ સૌ પહેલા હાજર કરવાની માંગણી કરી છે.

તેમણે પોલીસ બાળકી જ્યાંથી વાત કરે છે ત્યાંના આઈપી એડ્રેસથી શોધે તેવી માંગ કરી છે. સાથે જ ડીપીએસ સ્કૂલ અને આશ્રમ વચ્ચેના સબંધોના ઉંડાણપૂર્વક તપાસની પણ માંગ કરાઇ છે. જે યુવતી આશ્રમમાં નથી તેવુ કહેવાઇ રહ્યુ છે તેના કપડાં અને વસ્તુઓ આશ્રમમાંથી મળી આવ્યા છે તો તે ક્યારે બહાર ગઇ તેની પર પણ સવાલ ઉઠ્યા છે.

READ ALSO

Related posts

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!