GSTV
Gujarat Government Advertisement

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Last Updated on April 25, 2019 by

હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે..આ વખતે પણ માર્કેટમાં કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીનું બેરોકટોક વેચાણ શરૂ થઇ ગયું છે. આ મામલે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે, કાર્બાઈડથી પકવવામાં આવતી કેરી પર સરકાર અને કોર્પોરેશન પોતાની ફરજ નિભાવતા નથી.

ત્યારે હાઇકોર્ટે નોંધ્યું કે માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવાતી કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે..તેની સામે કોર્પોરેશન અને સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહ્યાં છે…જેના કારણે હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે..કાર્બાઇડ અને ઇથિલિન પાવડરથી પકવેલી કેરી વેચીને વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે…

જ્યારે કૃત્રિમ રીતે પકવેલી કેરી આરોગવાથી કેન્સર જેવી જીવલેણ બિમારી થાય છે. ત્યારે કેલ્શિયમ કાર્બાઇડ અને ઇથિલિન પાવડરના ઉપયોગ પર પ્રતિબંધ છે. કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ વેલ્ડીંગ કરવા તેમજ ટેટા ફોડવામાં થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!