GSTV

ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો અજીબો ગરીબ કીસ્સો, જામીન મેળવવા રચ્યું તરકટ

ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવા માટે ખોટા પુરાવા રજુ કરવાનો ચોકાવનાર મામલો સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં જજ પાલડીવાળાની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જામીન મેળવવા માટે ખોટા પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. વડોદરાના કરજણના કાળું સિંહ મોરી પર ચાલી રહેલા કેસમાં જામીન મેળવવા માટે ખોટી કંકોત્રી રજુ કરી હતી. જેની જાણ થતાં કાળુસિંહ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. પોલીસે છેતરપીંડીની ફરિયાદ નોધી આરોપીને પકડવા માટે તપાસ હાથધરી છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!