GSTV

કેટલ શેડ બનાવવાની સરકારની યોજના કાગળ પર, જેતપુરના લાભાર્થીઓ ધરમધક્કા ખાઇ થાક્યા

Last Updated on July 27, 2019 by Alap Ramani

રાજય સરકારની મનરેગા યોજના અંતર્ગત જોબ કાર્ડ ધરાવતા ખેડૂતોને ખેતી કામ માટેના ઢોર રાખવા માટે કેટલ શેડ બનાવવાની સરકારની યોજના માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. જેતપુર તાલુકાના 49 ગામોમાંથી એક પણ ગામના ખેડૂતને આ યોજના અંતર્ગત સહાય ન મળી હોવાનું સામે આવ્યું છે. કેટલ શેડ બનાવવા માટે સરકારે 35 હજાર રૂપિયાની સહાયની યોજના છે. પરંતુ જેતપુરમાં લાભાર્થીઓ ધરમધક્કા ખાઈને થાકી ગયા. પણ હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી. 2016માં અત્યાર સુધી માંડ 15 જેટલા ખેડૂતોને જ લાભ મેળવી શક્યા છે. પરંતુ 2018ના વર્ષમાં હજુ સુધી એકપણ ખેડૂતને લાભ મળ્યો નથી.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!