GSTV
Home » News » રાજ્યમાં વાવાઝોડાના કારણે ખેતીને થયેલા નુકસાનને પગલે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

રાજ્યમાં વાવાઝોડાના કારણે ખેતીને થયેલા નુકસાનને પગલે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

તાજેતરના વાવાઝોડા દરમ્યાન ખેતીને થયેલા નુકસાનનો રાજ્ય સરકાર સર્વે કરાવશે. કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં વાવાઝોડાથી નુકસાન થયેલા ખેતરોના સર્વે કરવા સુચના આપી છે. બાગાયત કે સિઝનેબલ ખેતીનો સર્વે કરીને રિપોર્ટ કૃષિ પ્રધાનને સોપાવામાં આવશે. ત્યાર બાદ ખેડૂતોને નુકસાનની વળતર ચૂકવાનો નિર્ણય લેવાશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં વાયુ વાવાઝોડાને કારણે કેરી સહિતના પાકને ભારે નુકશાન થયું છે જેને લઈને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેતીમાં થયેલા નુકશાનને પગલે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી હતી. જેને લઈને સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

Jioનો ધડાકો: આ પ્લાનમાં દરરોજ મળશે 5GB હાઇસ્પીડ ડેટા, કિંમત માત્ર 149 રૂપિયાથી શરૂ

Bansari

વીજળી વિભાગના અધિકારીને દંડ ફટકારતાં પોલીસ સ્ટેશનનું કનેક્શન જ કટ, જેવા સાથે તેવા

Bansari

Viral: 22 હજારનું ચાલાન કપાય તો પણ 400 રૂપિયામાં કરી શકો છો પતાવટ, પોલીસકર્મીએ પોતે આપી આ ટ્રિક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!