GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

સરકારમાં ઉપરથી નીચે સુધી ચોર-ચોર-ચોર છે, કહેનારા સચિવ સસ્પેન્ડ

રાજયના યાત્રાધામ વિકાસ બોર્ડના અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજિલન્સ કમિશનરના આદેશ બાદ અનિલ પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અનિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપમાં યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની કેટલીક વિગતો સામે આવી હતી. ઓડિયો ક્લિપમાં બાદ સરકારની બદનામી થતા અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Related posts

હવામાં ફેલાતા કોરોના વાયરસથી બચવું હોય તો કેવી રીતે બચી શકશો, જાહેર થઈ છે આ ગાઈડલાઈન

Mansi Patel

વિટામીન બી 12ની ઉણપથી બચવા માંગો છો? તો કરો આ ઉપાય થશે ફાયદો

Mansi Patel

એક નહીં ભાજપે ત્રણ-ત્રણ વખત પાયલોટને ખેંચવાના પ્રયત્નો કર્યા છે, પણ દર વખતે બાજી ઉલ્ટી પડી…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!