GSTV
Home » News » સરકાર કચેરી ભાડે રાખીને લોકોનાં વીજબીલ ભરતી હતી, ભાડુ ન ભરી શક્યાં તો માલિકે સીલ કરી દીધી

સરકાર કચેરી ભાડે રાખીને લોકોનાં વીજબીલ ભરતી હતી, ભાડુ ન ભરી શક્યાં તો માલિકે સીલ કરી દીધી

સુરતના ઓલપાડ ખાતે વીજ કંપનીની કચેરીને જ તાળા લાગ્યા છે. ભાડાના મકાનમાં ચાલતી વિજ કંપનીની કચેરીનુ ભાડુ નહી ભરતા મકાન માલિકે તાળુ મારી દીધુ છે. ઓલપાડ-સુરત મેઈન રોડને અડીને આવેલ વીજ કંપનીની ઓલપાડ ખાતેની કચેરી વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે.

પરંતુ છેલ્લા 21 મહિનાથી મકાનનું ભાડું ન ચુકવતા મકાન માલિકે વીજ કંપનીની કચેરીને તાળુ મારી દીધુ હતુ. જેથી વીજ બીલ ભરવા આવેલા ગ્રાહકોના બિલ ભરવા માટે કચેરીની બહાર ટેબલ મૂકી ગ્રાહકોના નાણાં સ્વીકારવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel