GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ઊંઝા APMC મામલે સરકારે લીધો ચોકવનારો નિર્ણય

કોરોના

ઊંઝા એપીએમસીમાંથી પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્રએ સત્તા ગુમાવી છે. સરકારે ઊંઝા એપીએમસી ચેરમેનની સત્તા આંચકી લીધી છે. મંગળવારે મોડી સાંજે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા વહીવટદારને ચાર્જ સોપીં દેવાયો છે. હવેથી ઊંઝા એપીએમસીમાં વહીવટદાર મુકાયા છે. ઊંઝા વિધાનસભામાં ચૂંટણીમાં માથાકૂટ ન થાય તે માટે સરકારે ચૂંટણી બાદ વહીવટદાર મુક્યા છે.

READ ALSO

Related posts

જૂનાગઢના વંથલીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, માણાવદરની બજારોમાં પાણી ફરી વળ્યા

Pravin Makwana

દેશના આ શહેરોમાં નહીં થાય 2021થી RO નું વેચાણ, NGT એ આપ્યો સરકારને મહત્વપૂર્ણ આદેશ

Harshad Patel

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર, આ માર્ગો પર વધી રહી છે સેવાઓ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!