GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સરકારે 36 રફાલ યુદ્ધ વિમાનનો માટે થયેલી ડીલની 25 ટકા રકમ ફ્રાન્સને ચુકવી દીધી

વિપક્ષ તરફથી લગાવાયેલા આક્ષેપો બાદ પણ મોદી સરકાર રફાલ ડીલ પર આગળ વધી છે. વિવાદો વચ્ચે સરકારે 36 રફાલ યુદ્ધ વિમાનનો માટે થયેલી ડીલની 25 ટકા રકમ ફ્રાન્સને ચુકવી દીધી છે. આ ડીલ 59 હજાર કરોડ રૂપિયાની હોવાનું મનાઇ રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ વાયુસેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2016માં થયેલી રફાલ ડીલના નિયમ અને શરતો મુજબ 25 ટકા રકમ ફ્રાન્સ સરકારને ચુકવી દેવામાં આવી છે. સરકાર ઇચ્છે છે કે નક્કી શિડ્યુલ મુજબ સપ્ટેમ્બર 2019માં પહેલા યુદ્ધ વિમાનની ભારતને ડિલિવરી મળી જશે. આશા છે કે 2020ના મધ્ય સુધીમાં ભારતને ચાર રફાલ યુદ્ધ વિમાન મળી જશે.

Related posts

ટિકટોક-માઈક્રોસોફ્ટ ડીલમાં ટ્રંપે માગ્યુ અમેરિકાનું કમિશન ! આ છે અસાધારણ

Dilip Patel

3 ધારાસભ્યો પાયલટ જૂથના સંપર્કમાં આવતાં ગહેલોત બગડ્યા, જેસલમેર મોકલી દીધા

pratik shah

રામ મંદિરના ભૂમિપૂજનથી ભડકેલા પાકિસ્તાને કહ્યું, ભારત હવે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર નથી, પરંતુ રામનગર બની ગયું છે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!