GSTV
Home » News » ભાજપના રાજમાં વીજચોરોને બખ્ખા, 17,308 લાખની વિજચોરી માફ કર્યાની સરકારે કબૂલાત કરી

ભાજપના રાજમાં વીજચોરોને બખ્ખા, 17,308 લાખની વિજચોરી માફ કર્યાની સરકારે કબૂલાત કરી

ગુજરાતની ભાજપ સરકારમાં વીજચોરોને બખ્ખા છે..કારણે કે રાજ્ય સરકારે વીજચોરી કરનારાઓની ચોરી માફ કર્યા છે. સરકારે 17 હજાર 308.26 લાખ રૂપિયાની વીજચોરીના બિલ માફ કર્યાની કબુલાત કરી છે.

વીજચોરીની કલમ 126 અને 135 હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારે વીજચોરી માફ કરી છે. કોમર્શિયલ, જનરલ લાઈટિંગ, કૃષિ વોટર વર્કસ અને ઔદ્યોગિક હેતુ ધરાવનારાઓના વીજચોરીના બિલ માફ કર્યા છે.

ડૉકટર અનિલ જોશીયારના સવાલમાં સરકારે વીજચોરોની વીજચોરી માફ કર્યાની કબુલાત આપી છે.

Read Also

Related posts

મોબ લિન્ચિંગ બાબતે રાજ્યો સામે કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર

Mayur

મુસ્લિમ સાંસદો અંગે નિવેદન મુદ્દે ટ્રમ્પને વિપક્ષે બચાવ્યા : મહાભિયોગ પ્રસ્તાવ રદ

Mayur

માલ્યાને આ વર્ષે ભારત નહીં લાવી શકાય, બ્રિટનની હાઇકોર્ટ 2020માં સુનાવણી કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!