GSTV
Home » News » સરકારે ખેડૂતોને ટેકાનાં ભાવ આપવાનું કહી ન આપ્યાં, રાતા પાણીએ રોયા જગતનાં તાત

સરકારે ખેડૂતોને ટેકાનાં ભાવ આપવાનું કહી ન આપ્યાં, રાતા પાણીએ રોયા જગતનાં તાત

આ વર્ષે લોકસભાની ચૂંટણી છે. ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે. પરંતુ રાયડો પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરાઇ પરંતુ ખરીદી ન કરાય. જેના કારણે ખેડૂતોને ઓપન માર્કેટમાં ઓછી કિંમતમાં રાયડો વેચવા મજબૂર થવું પડયુ છે.

બનાસકાંઠામાં રાયડો મુખ્ય પાક છે. ટેકાના ભાવે ખરીદી થશે તેવી આશા હતી. પરંતુ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ખરીદી ન કરાતા અંતે ખેડૂતોએ ખાનગી બજારમાં પોતાનો પાક સસ્તા ભાવે વેચવા મજબૂર બનવું પડી રહ્યુ છે.

આ વર્ષે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા રાયડાની ખરીદી ન કરી જેને લઇને ખેડૂતો મૂંઝાયા છે. ત્યારે ભૂતકાળમાં બનાસકાંઠામાં મસમોટું રાયડા કૌભાંડ થયું હતું. કરોડોના આ કૌભાંડમાં વેપારીઓ અને સહકારી આગેવાનોના નામ પણ ખરડાયા હતા. ત્યારે હવે ખેડૂતોની દહેશત છે કે ખેડૂતોનો જે માલ માર્કેટયાર્ડોમાં અથવા બજારમાં વેચાયો છે તે સરકાર ટેકાના ભવિષ્ય ખરીદી શરૂ કરશે ત્યારે આ માલ ટેકાના ભાવે જશે.

READ ALSO

Related posts

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!