GSTV

લ્યો બોલો ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા પણ ટેબલેટ ન આપ્યા

વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી સરકારે ટેબલેટ ન આપ્યાં હોવાની વિગત સામે આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. સરકારે પ્રથમ વર્ષના 3,09,651 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટના એક હજાર રૂપિયા ઉઘરાવ્યાં હતા. એક હજાર રૂપિયા ઉઘરાવ્યાં બાદ સરકારે અડધોઅડધ વિદ્યાર્થીઓને ટેબલેટ આપ્યા જ નહીં.

80 હજાર ટેબલેટ આપવાના બાકી

ગુજરાત સરકારની નમો યોજના હેઠળ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે. ત્યારે આ અંગે સરકારે જવાબ આપ્યો કે કંપનીએ હજીપણ 80 હજાર ટેબલેટ આપવાના બાકી છે. ટેબલેટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પરેશભાઈનો આક્ષેપ ખોટા અને પાયા વગરનો છે.

READ ALSO

Related posts

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah

WhatsApp Forwarded Message: હવે ફક્ત આટલા વ્યક્તિ સુધી જ મોકલી શકાશે ફોરવર્ડેડ મેસેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!