GSTV
Home » News » VIDEO : પ્રેમિકાને મળવા પહોંચ્યો પણ પરિવાર જાગી ગયો અને પકડીને કાપી નાખ્યું નાક

VIDEO : પ્રેમિકાને મળવા પહોંચ્યો પણ પરિવાર જાગી ગયો અને પકડીને કાપી નાખ્યું નાક

અમરેલીના બાબરાના જીવાપર ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી સાથે તાલિબાની હરકત થઈ છે. એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું નાક કાપી નાખ્યું છે. પ્રકાશ મકવાણા નામનો યુવાન રાત્રિના સમયે પ્રેમિકાને મળવા ગયો હતો. ત્યારે એક મહિલા સહિત પાંચ શખ્સોએ ધારદાર છરી વડે નાક કાપી નાખ્યું છે. આ યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે .પોલીસે યુવકનું નાક કાપી નાખનારા શખ્સોને ઝડપી પાડ્યા છે.

Related posts

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

અમરેલી : બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મામલે ખારવા સમાજના બની બેઠેલા 24 અગ્રણીઓની ધરપકડ

Bansari

ફરહાન અખ્તરે વર્કઆઉટ વીડિયો શેર કર્યો, ‘તૂફાન’ ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!