GSTV
Gujarat Government Advertisement

મિત્ર પરના ભરોસોનો શિકાર બની યુવતી, સેટેલાઇટમાં નિર્ભયાકાંડ બાદ વધુ એક ધટના

Last Updated on July 23, 2019 by Alap Ramani

દુનિયાભરમાં દોસ્તીની મિસાલ પુરવામાં આવે તેટલી ઓછી હોય છે.પરંતુ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દોસ્તીના સંબંધને કલંક લાગે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે..આજે કોલેજ કાળના યુવાનોની મિત્રતાના વધારવામાં સોશિયલ મીડિયાનો મહત્વનો ભાગ હોય છે.જોકે ક્યાંક આજે સોશિયલ મીડિયામાં દુરઉપયોગની ચીમકી ઉચ્ચારીને દોસ્તીને કલંક લગાવનારાઓની કમી નથી.

અને તે વાત અમદાવાદના નિર્ભયાકાંડથી સામે આવી છે. નિર્ભયાકાંડમાં મણિનગર વિસ્તારની યુવતી પર નહેરુનગરમાં કારમાં અપહરણ કરે સામુહિક રેપની ઘટના બની અને તેની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં મુકવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.તો આ જ પ્રકારની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે પણ નોંધાઈ છે.

કે જ્યાં વોટસ એપ મેસેજ કરી પરેશાન કરનારો આ યુવક મિત્ર સેક્સ માટે યુવતી પર દબાણ કરતો હતો. જ્યારે બનાસકાંઠાના વાવમાં મિત્રની જ મદદથી યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યાનો બનાવ બન્યો છે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!