GSTV

નાગરિકતા કાનૂન વિરોધમાં ઉતર્યા આ દિગ્ગજ ફિલ્મ નિર્માતા, નિવેદન આપ્યું કે દેશ તમામ લોકો નો…

Last Updated on December 15, 2019 by pratik shah

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે સંશોધિત નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ રવિવારે મુંબઈમાં એક પ્રદર્શનમાં હાજરી આપી હતી. મહેશ ભટ્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે લોકો એક થઈને સંદેશ આપશે કે આ દેશ દરેકનો છે.

મુંબઇમાં ડો.બી.આર. આંબેડકરના ઘર રાજગૃહ ખાતે વિરોધ સભા યોજાઇ હતી, જેમાં ભટ્ટ કોંગ્રેસના નેતા સંજય ઝા અને અન્ય લોકો પણ જોડાયા હતા. મહેશ ભટ્ટે અહીં આવેલા લોકોને સંબોધન કરતાં કહ્યું કે, ‘લોકોએ ઉભા થઈને કહેવું એ સમય છે કે આ દેશ આપણા બધાનો છે અને તે આપણા બધાની તાકાત અને ઇચ્છા છે જે આખરે વ્યક્ત કરવામાં આવી રહી છે’,

તેમણે કહ્યું, ‘ફરી તે મોડ આવી ગયો છે, ભારતે રવિવારે સવારે સ્પષ્ટ કર્યું. અહીં તમામ લોકોનો જમાવડો એ પુરાવો છે કે ભારતની આત્મા હજુ સુધી જીવંત છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!