દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના લગ્ન જિવનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ જોડીનું આગામી જીવન કેવું રહશે તે અંગે પ્રખર જ્યૉતિષ બેજાન દારૂવાલાએ પોતાના તથ્યો સામે રાખ્યા છે. ખાસ તો નૂતનવર્ષ તરીકે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય છે. અને નવા વર્ષથી જીવનની નવી શરૂઆત પણ થતી હોઈ છે. સાથે જ્યોતિષો પાસે પણ લોકો પોતાના આગામી વર્ષ અંગે આવનારી સફળતા, મુશ્કેલી, અડચણ અંગે જાણવાની કોશિશ કરતા હોઈ છે. ત્યારે બોલિવૂડનું આ કપલ લગ્ન ગ્રંથીમાં જોડાય છે. તો બેજાન દારૂવાલાનું આ ભવિષ્યકથન સાંભળી….