ઇઝરાઇલ-ફ્રેન્ચ ટેલિકોમ અને મિડિયા જુથના મોગલ પેટ્રિક દ્રાહીએ વિશ્વના સૌથી મોટા સોધેબી ઓકશન હાઉસને ૩.૭ અબજ ડોલરમાં ખરીદી લીધું હતું, એમ બ્રિટિશ કંપનીએ આજે જાહેરાત કરતાં કહ્યું હતું. અલ્ટીક અબજોપતિ કરતાં પણ વધુ પૈસા પાત્ર દ્રાહી વિર્જીન મોબાઇલ અને અન્ય કેટલાક ઉત્પાદનોના માલીક છે તેમજ ફ્રેન્ચ ભાષાના અનેક છાપાઓનો માલીક છે.

ઉપરાંત બીએમએફ સમાચાર ટીવી અને લિબરેશન ન્યુઝ પેપર પણ પ્રસિધ્ધ કરે છે. આ સાથે સોધેબી ૩૧ વર્ષ પછી ફરીથી ખાાનગી કંપની પાસે જતી રહી છે. ૩૧ વર્ષ પહેંલા ન્યુયોર્ક શેર બજારમાં પબ્લીક ટ્રેડેડ કંપની તરીકે નાંધાઇ હતી. દ્રાહીની ઓફરમાં સોધેબીની ક્લોઝિંગ પ્રાઇઝમાં ૬૧ ટકાનો વધારો કરાયો હતો.

‘ઇનોવેશન અને ઇન્ટેગ્રેટી માટે જાણીતી કંપનીનું નેતૃતેવ પેટ્રેક કરે છે અને તેમની પાસે અનેક ટોલીફોન કંપનીઓ છે. હવે તો તેઓ ડીજીટલ કંપનીઓ પણ શરૂ કરવા લાગ્યા છે. ‘ આ સાથે જ સોધેબીને અનેક સફળતાઓ મળશે. તેના વેપારમાં વધારો થશે અને છેલ્લા અનેક વર્ષોની એની પ્રતિષ્ઠામાં વધારો થશે’એમ તેમણે કહ્યું હતું.
READ ALSO
- દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન
- રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર
- ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે
- 1 ફેબ્રુઆરીથી રેલવેમાં મુસાફરી મોંઘી થઇ જશે, ભાડામાં થશે આટલો વધારો
- સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ