GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પૂર્વ સેનાનો આ જવાન બંદૂક સાથે આવી ગયો રસ્તા પર અને કરી નાખ્યું શૂટ-આઉટ

જૂનાગઢના જાલોરાપામાં સેનાના પૂર્વ સૈનિકે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલથી બલોચવાડાના રસ્તા ઉપર હાથમાં પિસ્તોલ લઈને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા. ત્યારે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ધીરેન કૃષ્ણકાંત અવાસિયા નામના સેનાનો પૂર્વ જવાન દારૂના નશામાં ધૂત હતો. પોલીસે મહામહેનતે તેના હાથમાંથી પિસ્તોલ છોડાની કાબૂમાં લીધો. પોલીસે તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘાએ વરસાવ્યું હેત, આ કારણે સૌરાષ્ટ્રમાં બારેમેઘ થયાં ખાંગા

Bansari

ગુજરાતના આ શહેરમાં 13નાં મોત સાથે Coronaના આવ્યા નવા 67 કેસ, તમારા શહેરમાં ફરી વકરી રહ્યો છે ચેપ, રાખજો સાવધાની

Arohi

વસ્ત્રાલ આરટીઓનાં ત્રણ RTO ઈન્સપેક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!