GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

બાળકોને સ્કૂલે મોકલવાના કર્યા બંધ : પશુઓને ઘરમાં બાંધવાના કર્યા શરૂ, આ છે કારણ

છોટાઉદેપુરના વાવડી ગામ પાસેના ખેતરમાં કામ કરતા દંપતી પર દિપડાએ હુમલો કરતા પતિનું મોત થયું હતું. ત્યારે મૃતકની અંતિમ ક્રિયા પત્યા બાદ વન વિભાગના અધિકારીઑ પરિવારના ઘરે પહોંચ્યા હતા. અને પરિવારને સાંતવના આપી હતી. ચાર લાખની સરકારી સહાયની વન વિભાગના અધિકારીઓ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્ય હતું કે ખોરાકના અભાવે સરહદી વિસ્તારોમાં દીપડાઑ આવી જતાં હોય છે. જોકે દીપડાને જલ્દીથી પકડી પાડવાની કોશીસ કરી દેવામાં આવી છે. ગામની બહાર બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ પણ ડરી રહ્યાં છે. જો કે જે લોકો ઢોરોને બહાર બાંધતા હતા તેઓને પણ ઘરમાં ઢોર બાંધવાની ફરજ પડી છે.

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

બે ધારાસભ્યના રાજીનામા બાદ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ, આણંદના ધારાસભ્યએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!