GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગીર જંગલના સિંહોને આધુનિક અને ઝડપી સારવાર મળી રહે તે માટે વન વિભાગે લીધો આ નિર્ણય

ગીરના જંગલના સિંહો માટે તંત્રએ નવી એમ્બ્યુલન્સ શરૂ કરી છે. જેનાથી ઇજાગ્રસ્ત અવસ્થામાં સિંહને એનીમલ કેર કેન્દ્રમાં લઇ આવવા માટે સરળતા રહેશે. વનવિભાગ દ્વારા ચાર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. વન વિભાગે જણાવ્યુ કે સિંહોના સરક્ષણમાં ઉપયોગી સાબિત થશે. નોંધનિય છે કે ઘણીવાર ઈન ફાઈટમાં સિંહો ઘાયલ થાય છે અને ઈજા એટલી બધી ગંભીર હોય છે તેમા તેનું મોત પણ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવી પરિસ્થિતીમાં તેમને તાત્કાલિક સારવારા મળી રહે તે માટે વન વિભાગે નવી એમ્બ્યુલન્સ વસાવી છે.

READ ALSO

Related posts

રૂપાણીના પેકેજમાં સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર ફોકસ: થઇ આ મોટી જાહેરાત

Bansari

9થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાન પહોંચાડવામાં આવશે સ્ટડી મટિરિયલ, ચાર ઝોનને સોંપવામાં આવી જવાબદારી

Arohi

કોરોના: દેશના કુલ મૃત્યુનાં 15 ટકા જેટલા મોત માત્ર શહેરમાંથી નોંધાયા, સરકાર મૃત્યુદર ઘટાડવામાં નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!