અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર તો વારંવાર ભૂવા પડી જતા હોય છે. પરંતુ હવે તો જે જમીન પર પાક્કા ઘર હોય ત્યાં પણ જમીન ધસવાની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના બની છે ધરણીધર ચાર રસ્તા પાસેની સર્વમંગલ સોસાયટીમાં જ્યાં મકાન નંબર 7 જ્યાં આવેલું છે ત્યાં જમીન ધસી જેના કારણે મકાનનું ફલોરીંગ બેસી ગયું. અચાનક ઘરનું ફલોરીંગ બેસી જતા પરિવારજનો ગભરાઇને બહાર દોડી ગયા હતા તો ઘટના બનતાની સાથે ફાયર વિભાગને જાણ કરાઇ હતી જેથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
READ ALSO

- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ