GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રાજ્યના આ ડેમની જળસપાટી વધતા 26 ગામોને હાઈએલર્ટ કરાયા

ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમના સાત દરવાજામાંથી પાંચ દરવાજા પાંચ ફૂટ, એક દરવાજો ત્રણ ફૂટ અને અન્ય એક દરવાજો છ ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાં 72 હજાર 756 ક્યુસેક પાણીની આવક અને 68 હજાર 529 ક્યુસેક પાણીની જાવક થઇ હતી.

પંચમહાલના પાનમ ડેમની જળસપાટી ૧૨6.૮૦ મીટરે પહોંચી છે. ડેમનુ રુલ લેવલ 127 મીટર છે. જેથી પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ૨૬ જેટલા ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. મોરવા હડફના હડફ ડેમમાં નવા નીરની આવક થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેમાં બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.

જેથી એક દરવાજો ખોલી ૧ હજાર ૯૫૬ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતુ. કડાણા ડેમમાંથી પાણી છોડાવાનાં કારણે વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. બાલાસિનોરનાં વણાકબોરી ડેમની જળ સપાટી 228.50 ફૂટે પહોચી છે. ડેમમાં 63 હજાર ક્યુસેક પાણીની આવક થતા 59 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં તેમજ 3 હજાર 400 ક્યુસેક પાણી મહી કેનાલમાં છોડવામાં આવ્યું હતુ.

READ ALSO

Related posts

30 વર્ષની ઉંમર પહેલા જરૂર કરવું જોઈએ આ 3 જગ્યા પર રોકાણ, ભવિષ્યમાં આપશે ઢગલો લાભ

Arohi

પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 કલાકમા 3 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પાણી ભરાયા

Nilesh Jethva

NPS માં થઈ રહ્યા છે આ ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!