GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ઉત્તર ભારતમાં પડેલી ઠંડીની અસર વિમાન સેવા પર પડી, અમદાવાદમાં અનેક મુસાફરો અટવાયા

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે વિમાન સેવાને અસર પડી છે. ત્યારે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ અડધોથી એક કલાક સુધી મોડી પડી છે. આ ઉપરાંત જયપુરથી અમદાવાદ આવતી જતી ફ્લાઇટ પણ સમય કરતાં મોડી પડી છે. વિમાન સેવાને અસર થવાના કારણે એરપોર્ટ પર અનેક મુસાફરો અટવાયા હતા.

READ ALSO

Related posts

ભાજપના ડોકટર્સ સેલમાં છેલ્લા 25 વર્ષથી કામ કરતા ઓર્થોપેડિક સર્જનનું કોરોનાથી મોત

Nilesh Jethva

બોલો… કોરોના પોઝિટિવ ફાયરના જવાનને હોસ્પિટલમાં દાખલ થવા ધક્કા ખાવા પડયા

Mansi Patel

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન દરમિયાન અમદાવાદમાં આ દવાનું થયું વધુ વેંચાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!