GSTV

2019ની લોકસભા ચૂંટણીનું પહેલું મતદાન થઈ ચૂક્યું છે, જાણો કોણે કર્યું?

Fifth phase of Lok Sabha

પહેલા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી દરમ્યાન ડ્યુટીમાં રહેનાર આઈટીબીપીના જવાનોએ અરૂણાચલ પ્રદેશના લોહીતપુરમાં મતદાન કર્યુ. આઈટીબીપીના જવાન દ્વારા આજે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યુ. ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ દ્વારા મતદાન કરવામાં આવે છે. જેમના માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. પહેલા તબક્કામાં લોકસભાની 91 બેઠક પર મતદાન થવાનું છે જેમા અરૂણાચલ પ્રદેશની બેઠકનો પણ સમાવેશ થાય છે. જોકે વિધિવત રીતે આગામી 11 તારીખથી લોકસભા ચૂંટણીમાં મતદાનની શરૂઆત થશે. જેમાં 91 બેઠકો માટે મતદાન થવાનું છે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!