GSTV
Home » News » વિશ્વનાં આ દેશમાં ખૂલ્યું પહેલું સાઈલન્ટ કાફે, જાણો શું છે તેની વિશેષતા..

વિશ્વનાં આ દેશમાં ખૂલ્યું પહેલું સાઈલન્ટ કાફે, જાણો શું છે તેની વિશેષતા..

વિશ્વમાં અનેક જગ્યા પર ચિત્ર- વિચિત્ર રેસ્ટોરન્ટ્સ આવેલા હોય છે. જેમાં જેલની થીમ જેવા રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યા છે. ક્યાંક એવી હવામાં રેસ્ટોરન્ટ આવેલી છે. તો ક્યાંક નદીમાં કે સરોવરમાં રેસ્ટોરન્ટમાં લોકો ભોજન કરે છે. આવી અનોખી હોટલો કે રેસ્ટોરન્ટો ઘણી જગ્યાએ આવેલી છે. ઉલ્લેખનીય છે કે તમને એવી વિચિત્ર રેસ્ટોરન્ટ વિશે જણાવા જઈ રહ્યા છીએ કે જ્યાં ગ્રાહકોએ બોલીને નહીં પણ ઇશારાઓથી પોતાનો ઓર્ડર કરવો પડે છે.

આ અનોખું રેસ્ટોરન્ટ ચીનના ગ્વાંગઝૂમાં આવેલું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી ફૂડ ચેઇન સ્ટારબક્સે ચીનમાં આવી વિચિત્ર અને અનોખી રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે. તેનું નામ સાઇલેન્ટ કાફે આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટની વિશિષ્ટતા એ છે કે જ્યાં ગ્રાહકોએ બોલ્યા વગર ઓર્ડર આપે છે. જે ફૂડ મંગાવવાનું હોય તેને તેમના હાથના ઇશારાથી ત્યાં આપેલા મેનુકાર્ડના નંબરથી જણાવો અને ઓર્ડર તમારા ટેબલ પર થશે હાજર. છે ને અદભૂત.

જે ફૂડ મંગાવવાનું હોય તેને તેમના હાથના ઇશારાથી ત્યાં આપેલા મેનુકાર્ડના નંબરથી જણાવો અને ઓર્ડર તમારા ટેબલ પર થશે હાજર. આ રેસ્ટોરાંની દિવાલો પર સાંકેતિક ભાષા અને સૂચના આપનાર ઇંડિકેટર બનાવવામાં આવ્યા છે, જેથી તેનો અર્થ સરળતાથી સમજી શકાય એમ છે. ઉલ્લેખનીય છે કે આ રેસ્ટોરન્ટ ખોલવાનો ઉદેશ જે ગ્રાહકો સાંભળી શકતા નથી અથવા તો કોઇ ભાષા સમજી શકતા નથી તેમને પ્રેરિત અને તેમના વિશે ખાસ છે. જ્યારે આ રેસ્ટોરન્ટમાં 30 જેટલા કર્મચારીઓ કાર્યરત છે,જેમાં 14 કર્મચારીઓ સાંભણી શકતા નથી. હાલમાં આ રેસ્ટોરન્ટમાં 30 કર્મચારી કામ કરે છે, જેમાનાં 14 કર્મચારીઓ સાંભળી શકતા નથી. સ્ટારબક્સની આવી પ્રથમ રેસ્ટોરન્ટ છે.

READ ALSO

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!