GSTV
Home » News » પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

હાઇ સ્કૂલમાં ભણાવતી એક પરણિત મહિલા ટીચરે પોતાના વિદ્યાર્થી સાથે ક્લાસરૂમમાં જ સંભોગ કરવા લાગી હતી. આ ઉપરાંત 28 વર્ષની ટીચક ઓલિવિયા સોન્ધેમ વિદ્યાર્થીને લઇને પોતાના ઘર અને પાર્કમાં પણ ગઇ. આ મામલો વોશિંગ્ટનના અવરેટનો છે. કોર્ટે આ અઠવાડિયે ઓલિવિયાને એક વર્ષની જેલની સજા સંભળાવી છે. ઓલિવિયાની 2016માં ધરપકડ કરવામાં આવી હતી.

પહેલીવાર ટીચરે વિદ્યાર્થી સાથે ત્યારથી સંબંધ બાંધ્યા હતાં જ્યારે પીડિત 16 વર્ષનો હતો. પછીથી ઓલિવિયાએ વિદ્યાર્થીને તે કહેતાં સંબંધો કાપી નાંખ્યા કે તે પોતાના લગ્નજીવન પર ફોકસ કરવા માગે છે.

જો કે પછીથી ઓલિવિયાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધાં. અન્ય વિદ્યાર્થીઓ સાથે ઓલિવિયાના સંબંધોને લઇને પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ અન્ય મામલામાં આરોપ નક્કી નથી કરવામાં આવ્યા.

કોર્ટે ઓલિવિયાને પીડિત વિદ્યાર્થી સાથે સંપર્ક કરવા પર અને સજા બાદ બાળકો સાથે જોડાયેલી કોઇ જગ્યા પર કામ કરવા પર પણ રોક લગાવી દીધી છે. વૉશિંગ્ટનમાં સહમતિથી સેક્સની ઉંમરની સીમા 16 વર્ષની છે. પરંતુ ટીચર કે પોઝીશન ઑફ ટ્રસ્ટ વાળા વ્યક્તિ માટે કડક નિયમો છે.

ઓલિવિયાએ કોર્ટમાં સ્વીકાર્યુ હતું કે તેણે પોતાના પતિને દગો આપ્યો. મહિલાએ કહ્યું હતું કે જે નુકસાન તેણે કર્યુ છે તેની ભરપાઇ કોઇ શબ્દ ન કરી શકે. આ મામલે ખુલાસો થયા બાદ મહિલે ટીચીંગ છોડીને અન્ય પ્રોફેશનમાં કામ કર્યુ હતું.

Read Also

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!