GSTV
Home » News » બાપ બીજી પત્ની સાથે મળીને દિકરા સાથે કરતો હતો અશ્લીલ અડપલા, અને જો છોકરો ના પાડે તો….

બાપ બીજી પત્ની સાથે મળીને દિકરા સાથે કરતો હતો અશ્લીલ અડપલા, અને જો છોકરો ના પાડે તો….

આ થોડો વિચિત્ર અશ્લીલ કિસ્સો છે. ઇંગ્લેન્ડના બર્કશાયરમાં 11 વર્ષનાં છોકરા પર તેના પિતા અને સાવકી માતા દ્વારા જાતીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પિતાએ વર્ષો પછી અદાલતમાં કહ્યું કે તેણે પુત્ર સાથે એ માટે આમ કર્યું કારણ કે તેને ‘ગેની બીમારી’થી છુટકારો મેળવવો હતો.

આ છોકરો અત્યારે 36 વર્ષનો થયો છે અને માતાપિતાને પણ જેલની સજા થઈ છે. છોકરાએ બ્રિટિશ મીડિયા સાથે વાતચીતમાં પોતાની ઓળખ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. પિતાએ 1990ના દાયકામાં છોકરા સાથે હિંસાના ગુના કર્યા હતા. તે સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતા હતા. છોકરાનાં જણાવ્યા પ્રમાણે,  જો તેને અશ્લીલ અડપલા ન કરવા દે તો તેને મારવામાં આવતો હતો.

સંડે મિરરમાં પીડિત વ્યક્તિએ કહ્યું કે “પિતાજીનું કામ મને બચાવવું હતું. પરંતુ તેઓએ મારી નિર્દોષતાનો લાભ લઈ મારા બાળપણનો વિનાશ કર્યો. હું ક્યારેય તેમાંથી બહાર નીકળી શક્યો નથી. મે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને પછી ઇંગ્લેન્ડ ડોર્સેટ જતો રહ્યો હતો.

શરૂઆતમાં પિતાએ બધાનું ધ્યાન બીજે ખેંચવાની કોશિશ કરી પરંતુ પાછળથી તેણે ગુનો સ્વીકાર્યો. 2015માં પિતા સામે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પિતાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને માતાને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

READ ALSO

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!