GSTV
Home » News » ખેડૂતોને પડતી પોલીસની લાકડી આ ભૂ-માફિયાને ન પડવી જોઈએ

ખેડૂતોને પડતી પોલીસની લાકડી આ ભૂ-માફિયાને ન પડવી જોઈએ

અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયા બેફામ બન્યા છે. ત્યારે દસક્રોઈના કાસીન્દ્રામા ખનન માફિયાની દાદાગીરી સામે આવી છે. કૃણાલ જોષી નામના પટ્ટેદારે ગેરકાયદેસર ખનન કરતા  ખનીજ શાખાના અધિકારીઓ સાથે ગાળા-ગાળી કરી હતી. જોકે, ખનીજ વિભાગે એવો દાવો કર્યો કે, આ પટ્ટામાં એક સાઇડમાં ગેરકાયદે ખનન થયું છે અને તપાસ ચાલુ છે, જો ગેરકાયદે ખનન જણાશે તો તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવશે.

Related posts

UNSCમાં આ બે મહાસત્તાએ ભારતનો સાથ આપતા પાકિસ્તાન-ચીનને જોરદાર ઝાટકો

Kaushik Bavishi

કોંગ્રેસના આ નેતાએ કહ્યું કે, ‘મોદી સરકારના કાશ્મીર અંગેના નિર્ણયથી દેશને નુકસાન થશે’

Arohi

ટાઈગર શ્રોફે ઋત્વિક રોશનને આપ્યો હરાવાનો પડકાર, બંનેએ કહ્યું જોઈ લઈશ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!