GSTV

ઇ-લોકાર્પણ/ ગિરનાર રોપ વેમાં રોડા ન નાખ્યા હોત તો સુવિધા પહેલાથી મળી હોતઃ પીએમ મોદી

ગિરનાર

જૂનાગઢમાં પીએમ મોદીના હસ્તે ગિરનાર રોપ વેનું લોકાર્પણ કરવામાં આવ્યુ. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે,         ગુજરાતને આજે આસ્થા અને પર્યટકની ભેટ મળી છે. આજે જે રોપ વેનું લોકાર્પણ કરવામાં આવ્યુ તે ગુજરાતનો ચોથો રોપ વે છે. ગિરનાર રોપ વેમાં રોડા નાખવામાં  ન આવ્યા હોત તો તેનો લાભ શ્રદ્ધાળુઓને પહેલા મળ્યો હોત. રોપ વેથી લોકોને સુવિધા અને સ્થાનિક લોકોને રોજગારી મળશે.

  • ગિરનાર રોપ વેમાં રોડા ન નાખ્યા હોત તો સુવિધા પહેલાથી મળી હોતઃ પીએમ મોદી
  • રોપ વેથી સુવિધા અને સ્થાનિક યુવાઓને રોજગારી મળશેઃ પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દુનિયામાં સૌથી વધારે પ્રસિદ્ધ થયુ છે. એક સમયે અમદાવાદના કાંકરિયા તળાવ પાસેથી કોઈ પસાર થવા તૈયાર નહોતુ પરંતુ જે કાંકરિયા તળાવ મધ્યમ વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

Read Also

Related posts

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!