GSTV
Home » News » જસદણ ચૂંટણી પહેલા કોંગ્રેસે બનાવેલું ફેસબુક પેજ હેક થઇ ગયું

જસદણ ચૂંટણી પહેલા કોંગ્રેસે બનાવેલું ફેસબુક પેજ હેક થઇ ગયું

જસદણ વિધાનસભાની પેટચૂંટણી પહેલા જસદણમાં કોંગ્રેસે બનાવેલુ ફેસબુક પેજ હેક થયું છે. એક સાથે બે પેઝ હેક કરવામાં આવ્યા છે અને ફેસબુકના પેઝને ડિલીટ કરવામાં આવ્યા છે. ફેસબુક પેજ હેક કરવામાં આવતા કોંગ્રેસે ભાજપ પર એકાઉન્ટ હેક કરવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ પ્રકારના આક્ષેપ કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

READ ALSO 

Related posts

અમરેલી જિલ્લામાં ગુલાબી ઠંડીની થઈ શરૂઆત, લઘુતમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું

Nilesh Jethva

ઉપરાષ્ટ્રપતિના હસ્તે રણોત્સવ ખુલ્લો મુકાયો, વેંકૈયા નાયડુએ કચ્છી ગાડામાં સવાર થઈ રણની ચાંદની માણી

Nilesh Jethva

મજૂરી કામ કરતા યુવક અને તેની ગર્ભવતી પત્નીને અસામાજિક તત્વોએ માર મારતા ચકચાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!