GSTV
Home » News » વિદેશમાં નાણું છૂપાવવા અને પ્રોપર્ટી ખરીદનાર સામે ITએ ચાલુ કર્યું આ અભિયાન

વિદેશમાં નાણું છૂપાવવા અને પ્રોપર્ટી ખરીદનાર સામે ITએ ચાલુ કર્યું આ અભિયાન

વિદેશોમાં કાળુ નાણું એક્ઠા કરનારા લોકો સામે આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જે હેઠળ જે ભારતીયોએ વિદેશી બેન્કોમાં નાણાં જમા કરાવ્યો હોય અથવા વિદેશમાં પ્રોપર્ટી ખરીદી હોય તે મામલે જવાબ માગવામાં આવ્યો છે. IT વિભાગના મતે કરદાતાઓ દ્વારા કોઈ ગડબડીની આશંકા માલૂમ પડશે તો એન્ટી બ્લેકમની કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. આવકવેરા વિભાગ એવા લોકોની માહિતી એક્ઠી કરી રહ્યું છે કે જેઓએ વિદેશોમાં પ્રોપર્ટી ખરીદી છે અને તેની જાણકારી સરકારને આપી નથી. આવા લોકોની ઓળખ કરીને તેઓને નોટિસ પાઠવવામાં આવી છે.

Related posts

પાંચ વર્ષના ભાઈના હાથે ભૂલથી થયું ફાયરિંગ અને બે વર્ષની બહેનના થયા આવા હાલ

Nilesh Jethva

અમદાવાદમાં બુકફેરનો સીએમના હસ્તે પ્રારંભ, પાણીમાં તરતી લાયબ્રેરી બની આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!