GSTV
Home » News » વૃદ્ધ મહિલાને કહ્યું ઓફિસમાં દાગીના પહેરીને જશો તો નહીં મળે સહાય, પછી યુવતી ફરાર

વૃદ્ધ મહિલાને કહ્યું ઓફિસમાં દાગીના પહેરીને જશો તો નહીં મળે સહાય, પછી યુવતી ફરાર

લીમડીની બે વૃદ્ધ મહિલાઓને વિધવા સહાયની લાલચ આપી 9 તોલા સોનાના દાગીના લઇ ઠગ યુવતી ફરાર થઇ છે. 12 જાન્યુઆરીના રોજ લીમડીની બે વૃદ્ધ મહિલાઓને વિધવા સહાયની લાલચ આપી વિરમગામ સેવા સદન ખાતે લાવીને 9 તોલા સોનાના દાગીના લઈને ઠગ યુવતી ફરાર થઈ ગઈ હતી. વિરમગામ સેવા સદન ખાતે આવેલ સીસીટીવીમાં યુવતી કેદ થઈ છે. ઠગ યુવતીએ વૃદ્ધ મહિલાને એમ કહીને ભોળવી કે જો તમે દાગીના પહેરેલા હશે તો પેન્શન નહીં મળે જેથી વૃદ્ધ મહિલાએ ભોળપણમાં પોતાના દાગીના ઠગ યુવતીને સાચવવા માટે આપ્યા જે બાદ યુવતી ફરાર થઇ ગઇ હતી.

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

અમદાવાદમાં રવિવારે થયેલી ગોઝારી ઘટનાને પગલે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક થયું ચેકિંગ

Path Shah

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!