GSTV

લોકડાઉન : દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાઓ પર કોવિડ-19ની વિનાશકારી અસર

કોરોના

Last Updated on October 8, 2020 by

વર્લ્ડ બેન્કે ગુરૂવારે કહ્યું કે, કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની ભારત તથા એશિયાનાં અન્ય દેશોનાં અર્થતંત્ર પર વિપરીત અસર થઇ છે, જેના કારણે ભારતની જીડીપીમાં 9.6 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે, કોરોનાએ કંપનીઓને પણ જોરદાર આર્થિંક ઝટકો આપ્યો છે. વિશ્વ બેન્કે પોતાના અર્ધવાર્ષિક અપડેટમાં કહ્યું કે, દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાઓ પર કોવિડ-19ની વિનાશકારી અસરને કારણે ક્ષેત્ર અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીનો માર સહન કરી શકે છે.

તેણે કહ્યું કે, આ મહામારીની અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પર ખુબ ખરાબ અસર જોવા મળી છે. તો આ મહામારીએ દક્ષિણ એશિયાના લાખો લોકોને અત્યંત ગરીબી તરફ ધકેલી દીધા છે. વર્લ્ડ બેન્કનાં અનુમાન પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં ક્ષેત્રની આર્થિક વૃદ્ધિમાં અનુમાનથી વધુ ઘટાડો જોવા મળી શકે છે. વિશ્વ બેન્કે આ રિપોર્ટમાં દક્ષિણ એશિયામાં નાણાકીય વર્ષ 2020-21મા વૃદ્ધિદરમાં 7.7 ટકાના નુકસાનનું અનુમાન લગાવ્યું છે.

READ ALSO

Related posts

Home Remedies/ તમને પણ થાય છે જમ્યા પછી પેટ ફૂલવાનું સમસ્યા ? અપનાઓ આ ઘરેલુ નુસ્ખા

Damini Patel

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!