GSTV

બનાસકાંઠામાં ડમ્પરોના પૈડા થંભી ગયા, આ માંગ સાથે એસોસિએશન દસ દિવસની હડતાળ પર ઉતર્યુ

બનાસકાંઠાના પાલનપુરમાં ડમ્પર એસોસિએશન દસ દિવસની હડતાળ પર ઉતર્યુ છે. ઓવરલોડ ડમ્પર બંધ કરવા અને યોગ્ય ભાવ મળી રહે તે માટે ડમ્પર એસો. હડતાળ રાખશે. ડમ્પર માલિકો દ્વારા અંદાજીત 300થી 350 જેટલા ડમ્પરો બંધ કરી દીધા હતા અને રોડ પર દોડતા ઓવરલોડ ડમ્પરો ઉભા રાખી સમજાવવાની કોશિશ કરી હતી.

બનાસનદીની રેતીની સમગ્ર રાજ્યમાં ભારે માંગ છે. આ રેતી ડમ્પરો મારફત ઉતારવામાં આવે છે. ત્યારે અવારનવાર ઓવરલોડ ડમ્પરોને લઈને વિવાદ સર્જાતા હોય છે. ક્યારેક પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા પણ ડમ્પરને ડિટેઇન કરવામાં આવતા હોય છે. જેથી ડમ્પર એસોમાં રોષ ફેલાયો છે અને હડતાળ પાડી છે.

READ ALSO

Related posts

સ્વદેશ પાછા ફરી રહેલાં નેપાળીઓ ઉપર પોતાના જ દેશની પોલીસે કર્યો લાઠીચાર્જ

Karan

Corona ઇફેક્ટ: અછતના નામે કાળા બજારી શરૂ, દુકાનોમાં સિંગતેલના સહિતના ખાદ્યતેલના ડબ્બા ખૂટી પડ્યા

Bansari

અમદાવાદના વૃધ્ધ દંપતીએ આપી Coronaને માત, આ રીતે જીતી મોત સામેની જંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!