GSTV
Home » News » લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

રાજ્યમાં અવનવી તરકીબથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પાટણ માલેગાંવ રૂટની બસનો ડ્રાઈવર વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડતા બસચાલક વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે પાટણ એસટી ડિવિઝનની બસ જે પાટણ માલેગાંવ રૂટ પર ચાલે છે તેનો ડ્રાઈવર ફરજ દરમિયાન વિદેશી દારૂની હેરફેર કરે છે. જેને પગલે પોલીસે રેડ પાડતા ડ્રાઈવર વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયો છે.

READ ALSO

Related posts

દુનિયાભરના અનેક ભાગમાં ફેસબુકનાં ધાંધિયા, ભારતમાં પણ યુઝર્સ થયાં રહ્યા છે પરેશાન

Pravin Makwana

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!