GSTV
Gujarat Government Advertisement

સરકારના આંખ આડા કાન: તબીબોએ કાળા કપડા પહેરી વિરોધ કર્યો, પડતર માગણીઓ સ્વિકારવામાં નહીં આવે તો સત્યાગ્રહની ચિમકી

Last Updated on May 8, 2021 by Pravin Makwana

વડોદરામાં ગોત્રી મેડિકલ ખાતે તબીબોનો કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. વિવિધ પડતર માંગોને લઈ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, તબીબોની માંગ છે કે, એડહોક ટીચરની સેવા નિયમિત કરવા આવે ઉપરાંત 7માં પગાર પંચ મુજબ NPA ચૂકવવા સહિતની વિવિધ માંગ તબીબો દ્વારા કરવામાં આવી છે.

તબીબો દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ પગાર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં 1750 પ્રાધ્યાપકો છે, જે પૈકી વડોદરામાં 280 છે અને 2012થી માંગણીઓ સરકાર પાસે પેન્ડિંગ છે, તેમ છતાં તંત્ર દ્વારા કંઈજ કરવામાં નથી આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા આ મામલે સરકારને 11 મે સુધીનો સમય આપ્યો છે અને જો માંગ નહીં સ્વીકારાય તો બાદમાં સત્યાગ્રહ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!